દીકરી એટલે આંગણાનો તુલસી કયારો..
દીકરી એટલે બે કુટુંબને ઉજાળતી ઘર દીવડી..
ગુણવંત શાહે સાચું જ કહ્યું છે. ગાંધીજીને એક વહાલસોયી દીકરી હોત તો બાપુના સત્યાગ્રહને પણ ઝાકળની ભીનાશ પ્રાપ્ત થઇ હોત.
Post Taken From : દીકરી મારી લાડકવાયી
દીકરી એટલે બે કુટુંબને ઉજાળતી ઘર દીવડી..
કેટકેટલા વિશેષણોથી દીકરીને આપણે નવાજીએ છીએ..
નરસિંહ મહેતા જેવા દ્રઢવૈરાગી પિતા પણ કુંવરબાઇના સ્નેહથી બંધાયેલ હતા....ગુણવંત શાહે સાચું જ કહ્યું છે. ગાંધીજીને એક વહાલસોયી દીકરી હોત તો બાપુના સત્યાગ્રહને પણ ઝાકળની ભીનાશ પ્રાપ્ત થઇ હોત.
Post Taken From : દીકરી મારી લાડકવાયી